Site icon ચક્રવાતNews

હળવદના શિવપુર ગામેથી જુગાર રમતા નવ ઇસમો પકડાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને જુગારની બધી અટકાવવા સૂચના આપેલ હોય દરમિયાન હળવદ તાલુકાના શીવપુર ગામે ભગવાનજીભાઈ હેમુભાઇ ભાટિયાના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં રેડ કરતા ત્યાંથી જુગાર રમતા
(૧) ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયા
(૨) કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ
(૩) હસમુખભાઈ ચંદુભાઈ સારલા
(૪) રાજુભાઈ દિનેશભાઈ સારલા
(૫) શૈલેષભાઈ દેવજીભાઈ સારલા
(૬) રાજેશભાઈ મોહનભાઈ ગૌસ્વામી
(૭) ગોપાલભાઈ બેચરભાઈ પરમાર
(૮) મનસુખભાઈ વાલજીભાઈ દેકાવાડીયા
(૯) નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે તેમજ તેમની પાસેથી રોકડ રકમ 56,700/- કબ્જે કરવામાં આવ્યા છે

Exit mobile version