Site icon ચક્રવાતNews

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી વિકાસભાઈ થાડોદા નો આજે જન્મ દિવસ

મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી વિકાસભાઈ થાડોદા નો આજે જન્મદિવસ છે તા. ૧૧-૧૦-૧૯૮૭ ના રોજ જન્મેલા વિકાસભાઈ થાડોદા એ આજે ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

નાની ઉંમરમાં જ સેવાકીય પ્રવૃતિ કરતા અને ટ્રસ્ટી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી,મંત્રી માળીયા (મિ) તાલુકા ઉમિયા પરિવાર સંગઠન,કારોબારી સભ્ય મોરબી જિલ્લા ઉમિયાપરિવાર સમૂહ લગ્ન સમિતિ ,પ્રમુખ ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ,કારોબારી સભ્ય તેમજ ખાખરેચી જૂથ સેવા સહકારી મંડળી સાથે રહીને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વિકાસભાઈ દુર્લભજીભાઈ થાડોદા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના મિત્રો પરિવારજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે

માળીયા તાલુકા ભાજપ સંગઠન પૂર્વ મહામંત્રી અશોકભાઈ બાપોદરીયા, જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, સામાજિક કાર્યકર્તા પ્રકાશભાઈ ચુનીભાઇ ઉનાલીયા દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આવતા નવા વર્ષમાં ખૂબ સફળતાના શિખરો સર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે

Exit mobile version