Site icon ચક્રવાતNews

વાંકાનેરમાં હોમગાર્ડ તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા ધીરૂભાઇ સેટાણીયા નિવૃત્ત થયા….

વાંકાનેર ખાતે છેલ્લા 30 વર્ષથી હોમગાર્ડ યુનિટમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ વશરામભાઈ સેટાણીયા ગત તા. 18/01/2021 ના રોજ હોમગાર્ડ યુનિટમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને સન્માન સમારોહ યોજી તેમને નિવૃત્ત વિદાય આપવામાં આવી હતા….

ધીરૂભાઇ સેટાણીયા છેલ્લા ત્રીસ વર્ષથી વાંકાનેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જેઓ તેમની વયમર્યાદા પુરી થવાથી નિવૃત્ત થતાં તેમને વાંકાનેર હોમગાર્ડ યુનિટ કમાન્ડીંગ ઓફીસર એ. એમ. પરમાર તથા અન્ય હોમ ગાર્ડ સભ્યોની હાજરીમાં ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન ભેર નિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

Exit mobile version