છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ, બે તાલુકા માં નીલ
Morbi chakravatnews
મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨-૩ દિવસ થી સતત મેઘમહેર થઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં ૨૪ કલાકમાં કેટલો વરસાદ થયો તેના આંકડા નીચે મુજબ છે.
મોરબી તાલુકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો.
ટંકારા તાલુકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો.
માળિયા તાલુકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ મીમી વરસાદ નોંધાયો.
ત્યારે હળવદ અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં કોઈ વરસાદ નોંધાયો નથી.ત્યારે છેલ્લા ૨૪ કલાક થી ધીમી ધરે વરસેલા વરસાદ ની મોરબી વાસીઓ આનંદ થી માણી રહ્યા છે.