મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકો નો સન્માન સમારોહ યોજાશે
Morbi chakravatnews
અયોધ્યા મુકામે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના ભવ્યતિભવ્ય મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગત તા ૨૨-૧ ના રોજ યોજાયો હતો. પ્રભુ શ્રી રામ ના મંદિર ના નિર્માણ માં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર કારસેવકો નો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩-૩-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯ કલાકે મોરબી માં વસતા દરેક કારસેવકો નો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવા માં આવેલ છે.
તો મોરબી નાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરનાર દરેક કારસેવકોએ નીચે દર્શાવેલ સંપર્ક સુત્ર પર સંપર્ક કરી નોંધ કરાવવા સંસ્થા ના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.