મોરબીમાં સૌ પ્રથમ વખત કોઈ પણ જાતના નેટ કનેક્શન વગર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર FULL HD લાઈવ સ્ટ્રીમિંગ પ્રીતમ ડિજીટલ સ્ટુડિયો દ્વારા કરી આપવામાં આવશે
Morbi chakravatnews
મોરબીમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં સૌથી જૂનું અને જાણીતું નામ ધરાવતો સ્ટુડિયો એટલે પ્રીતમ ડિજીટલ સ્ટુડિયો
મોરબીમાં હવે પ્રીતમ ડિજીટલ સ્ટુડિયો લઈને આવી ગયું છે જિલ્લામાં પ્રથમ વખત કોઈ પણ જાતના નેટ કેબલ કે વાઇફાઇ કનેક્શન વગર આપના કોઈ પણ જાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેમ કે યૂટ્યુબ,ફેસબુક,સહિત કોઈ પણ માધ્યમ પર 1080P FULL HD ક્લિયરીટી સાથે કરી આપવામાં આવશે
આપના કોઈ પણ પ્રસંગોમાં જેવાકે લગ્ન પ્રસંગ, સ્ટેજ શો, સ્કૂલ ફંગસન, નાટક, કથા સહિતના કોઈ પણ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરી આપતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રીતમ ડિજીટલ સ્ટુડિયો