Site icon ચક્રવાતNews

લ્યો બોલો ! બંધ મકાનમાંથી ચોર સીસીટીવીનું DVR ચોરી ગયા

ટંકારા ના હીરાપર ગામમાં રહેતા બાબુભાઈ કાળુભાઈ સારેસા અમદાવાદ હોય જ્યારે તેમના ઘરમાં કોઈ ઈસમો ઘૂસી ગયા હોય અને હોલમાં રાખેલું સીસીટીવી નું DVR ચોરી ગયા હોય ફરિયાદ નોંધાવી છે

મળતી વિગતો અનુસાર બાબુભાઈ તારીખ 4 થી અમદાવાદ ખાતે હોય ત્યારે તારીખ 4 થી 10 સુધીમાં ટંકારા વાળા ઘરમાં છે સીસીટીવીના DVR ચોરી ગયા એની ઘટના સામે આવે છે ત્યારે ટંકારા પોલીસ દ્વારા અંગે ગુનો નોંધી તપાસ થાય છે.

 

Exit mobile version