Site icon ચક્રવાતNews

વાંકાનેરના મેસરિયા ગામે યુવતીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું…

વાંકાનેર તાલુકના મેસરિયા ગામ ખાતે રહેતી એક યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકના મેસરિયા ગામ ખાતે રહેતી શીતલ વિનુભાઈ રાઠોડ નામની યુવતીએ પોતાની ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Exit mobile version