મોરબી ધરમપુર રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત: બે ઇજાગ્રસ્ત
Morbi chakravatnews
મોરબી ધરમપુર રોડ પર CNG રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે ઈજાગ્રસ્ત ઇલેક્ટ્રિકસિટી TC ના થાંભલા સાથે ટકરાય રિક્ષા
મોરબી ધરમપુર રોડ પર સરકારી ગોડાઉન પાસે એક બાઈક અને CNG રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકસિટી TC ના થાંભલા સાથે ધડાકાભેર રિક્ષા ટકરાય હતી સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ બાઈક ચાલક સહિત બે લોકો ને નાની મોટી ઈજા પહોંચી હતી સીએનજી રિક્ષા નંબર GJ 3 AX 4612 મોરબી થી ધરમપુર બાજુ જતી હતી જ્યારે બાઈક ચાલક ધરમપુર સાઈડ થી મોરબી સાઈડ જતો હોવાની માહિતી મળી રહી છે