Site icon ચક્રવાતNews

મોરબી : સિરામિક કારખાનામાં અચાનક પડી જતા બાળકનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ ગ્રીન સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે સાંજના સમયે ૧૩ વર્ષીય બાળકને અચાનક ચક્કર આવતા પડી જતા તેમનું મોત નિપજ્યું છે.

ગઈકાલે સાંજના સમયે સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે સાંજ નાં સમયે સંજીવભાઇ હુરયભાઇ વાલ્મીકી (ઉ.વ.૧૩)ને અચાનક ચક્કર આવી જતા બાળકનું મોત નિપજ્યું હતું. મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Exit mobile version