મોરબી: આવતીકાલે તારીખ ૧૧-૦૫-૨૦૨૪ ને શનિવાર નાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે દરબારગઢ ફીડરના નીચે મુજબના વિસ્તાર માં દરબારગઢ ફીડરમાં સમારકામને પગલે સવારે ૦૬.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા જાણ કરવામાં આવેલ છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.