મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ
Morbi chakravatnews
મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તેમજ પૂર્વ બી.આર.સી.કો. ઓર્ડીનેટર પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ એચ.ટાટ. આચાર્ય અને વિવિધ સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપતા વિવિધ એવોર્ડથી સન્માનિત તેમજ યંગ ઈન્ડિયા ગ્રૂપના વિચારક મંડળ તથા મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિના મહત્વના સદસ્ય,માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા, આદર્શ માતા કસોટી, ઉમિયા માનવ સેવા વગેરે ટ્રષ્ટના અદકેરા કાર્યકર્તા, મોરબી પંથકના દરેક સામાજિક, ધાર્મિક,રાજકીય કાર્યક્રમોમાં જેમનું અદકેરું યોગદાન હોય છે,એમના વગરનો કોઈ પણ કાર્યક્રમ અધુરો રહે છે,એમ કહીએ તો પણ અતિશયોક્તી નથી, શિક્ષણ ક્ષેત્રે બાળકોના વિકાસ માટે અને શિક્ષકોના પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત પ્રખર સમાજ સેવક અને સમાજ નિર્માણનું કાર્ય કરી રહેલા હંમેશા બધાને મદદરૂપ થતા,ખુબજ મોટી જવાબદારી વહન કરવામાં માહિર એવા દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ હોય શુભેચ્છકો ચોમેરથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.