Site icon ચક્રવાતNews

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયા (ઉ.વ. 88) તે સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા તથા ભાસ્કરભાઈ મહેશભાઈ રંગપરીયા તથા બ્રિજેશભાઈ મહેશભાઈ રંગપરીયાના દાદીમાનું તા.17-07-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.19-07-2024 ને શુક્રવાર ના રોજ સવારે 8:00 થી 10 કલાકે સ્થળ યુનીટ નં.-01 પટેલ સમાજ વાડી રાજપર ગામ મોરબી ખાતે રાખેલ છે.

રંગપરીયા પરિવારના જયશ્રી કૃષ્ણ

Exit mobile version