Site icon ચક્રવાતNews

મોરબી નીવાસી ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડનું દુઃખદ અવસાન

મોરબીના શનાળા પર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ (ટીફીનવાળા) નું તારીખ- ૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ – ૨૫-૦૯-૨૦૨૫ ને ગુરુવારના સમય સાંજે ૦૪ થી ૦૬ કલાકે અંકુર સોસાયટી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

                     લી…

રાઠોડ જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ (પત્ની), રાઠોડ પ્રતિકભાઈ જીતેન્દ્રભાઈ (પુત્ર) મોં:- ૯૭૨૭૪૬૪૪૪૫/ ૯૭૨૭૪૯૪૯૪૮.

Exit mobile version