Site icon ચક્રવાતNews

મોરબી : ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ.

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિસન ના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી મેરાભાઇ ઉર્ફે મેરુભાઈ વાલાભાઈ ગમારા મોરબીના માસુમ હોસ્પિટલ વાડી શેરીમાં ઉભેલ હોય ત્યારે હકીકતના આધારે ત્યાં રેડ કરતા આરોપી મળી આવ્યો હોય ત્યારે તેની અટક કરવામાં આવી છે અને આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપી આપવામાં આવેલ છે

Exit mobile version