Site icon ચક્રવાતNews

મોરબી ખાતે કેનોન કંપની દ્વારા ફોટો એસોસિએશનના સહકારથી વર્કશોપ યોજાયો

મોરબી: કેનોન કંપની દ્વારા નીતિન અરોરા ફેકલ્ટી મોરબી ખાતે મોરબી ફોટો એસોસિએશનના સહકારથી હરભોલે બંકવેટ હોલ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. 

જેમાં કેનોન કેમેરાની નવી ટેકનોલોજી વિશે કેમેરા અપડેટ & ન્યૂ કેમેરા લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ આ વર્કશોપમાં પ્રમુખ મેહુલભાઈ ભટાસણાં, ઉપપ્રમુખ કુલદીપભાઈ મોરડિયા, અધ્યક્ષ નિલેશભાઈ દેથરિયા, મંત્રી મહેશભાઈ ભાંખોડિયા, સહમંત્રી કેતનભાઈ કાલાવડિયા, ખજાનચી સંજયભાઈ ભાનુશાલી, સહ ખજાનચી સુરેશભાઈ સનીયારા અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Exit mobile version