Site icon ચક્રવાતNews

મોરબી:- મચ્છોનગર ખાતે કારખાના સામે જુગાર રમતા આઠ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ મચ્છોનગર(રફાળેશ્વર) ગામ ખાતેથી સોનાટા કારખાના સામે જાહેર જગ્યામાંથી જુગાર રમતા આઠ ઈસમો જુગાર રમતા
(૧) બળદેવભાઈ વજાભાઈ ધરજીયા
(૨) સમીરભાઈ લતિફભાઈ ભટ્ટી
(૩) ભરતભાઈ લાભુભાઈ સાકલપરા
(૪) દિનેશભાઈ કરસનભાઈ મકવાણા
(૫) સંજયભાઈ રણછોડભાઈ સરૈયા
(૬) વાઘજીભાઈ જેરામભાઈ સુંડાણી
(૭) લાભાભાઈ રૂડાભાઈ સરૈયા
(૮) ભરતભાઈ મુળજીભાઈ ભોયા
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રકમ ૫૦,૭૦૦/- કબ્જે કરવામાં આવી છે.

Exit mobile version