Site icon ચક્રવાતNews

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરાયા

ભીંતચિત્રોમાં વિકાસના ૨૩ વર્ષના ચિતારની અનુભૂતિ વ્યક્ત કરવામાં આવી

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકાના માર્ગદર્શન અનુસાર સમગ્ર મોરબી શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે આ ભીંતચિત્રોમાં નળ સે જળ પ્રધાનમંત્રી સુર્યઘર યોજના રાશન કાર્ડની સુવિધા વગેરે વિકાસલક્ષી પરિવર્તનની સુંદર ઝાંખી દર્શાવવામાં આવી છે.

Exit mobile version