Site icon ચક્રવાતNews

મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટકનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટક તે સ્વ. ચીમનલાલ અમરશીભાઈ કોટકના ધર્મ પત્ની તેમજ સુભાષભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, ચંદ્રિકાબેન રાજેશભાઈ પુજારા અને કિરણબેન દિલિપભાઈ કોટેચાના માતૃશ્રીનુ તા. ૧૦/૦૫/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગત બેસણું અને પીયર પક્ષની સાદડી તા. ૧૩ ને સોમવારના રોજ ૫ થી ૬ કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે.

Exit mobile version