મોરબી પોલીસની ઉતમ કામગીરી; સતાયુ નાગરિકોને મતદાન મથક સુધી પોંહચાડી મતદાન કરાવ્યું
Morbi chakravatnews
મોરબી: મોરબી પોલીસની ઉતમ કામગીરી સામે આવી છે જેમાં સતાયુ નાગરિકોને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરાવામાં આવ્યુ હતું.
મોરબી પોલીસની ઉતમ કામગીરી સામે આવી છે જેમાં મોરબી ત્રાજપર પ્રાથમિક શાળામાં વૃદ્ધને મતદાન મથક લઈ જઈને મતદાન કરાવ્યું હતું તેવી જ રીતે વાંકાનેર તાલુકામાં પણ પોલીસે વૃદ્ધને મતદાન કરાવ્યું હતું. મોરબી પોલીસ દ્વારા સતાયુ નાગરિકોને મતદાન મથક સુધી પોંહચાડી મતદાન કરાવ્યું હતું.