Site icon ચક્રવાતNews

મોરબી :- રવાપર ગામ માંથી ગુમ થયો યુવક, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કટ પાછળ એકતા ટાવરમાં રહેતો અશોકભાઇ નાનજીભાઇ પાડલીયા ઉ.36 નામનો યુવાન ગત તા.8ના રોજ પોતાના ઘરેથી કોઇને કાંઇ ક્હયા વગર ક્યાંક ચાલ્યા જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે

Exit mobile version