મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં ૨૬ એપ્રિલે વીજ પુરવઠો બંધ રહેશે
Morbi chakravatnews
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં ૬૬કેવી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરીને કારણે આવતીકાલે તારીખ ૨૬/૦૪/૨૦૨૫, શનિવાર ના રોજ સમય ૦૬:૦૦ થી ૧૨:૦૦ વાગા સુધી વિજ પુરવઠો બંધ રાખવમાં આવશે.
ભાડિયાદ ફીડર જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવનગર, ચામુંડાનગર, ઉમિયાનગર, વરિયા નગર વિગેરે તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.
વિષાલદીપ ફીડર : જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો.
ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.
પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો.
રેલવે ફીડર : શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો વિજ પુરવઠો બંધ રહેશે. તેમજ આ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.