મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાની બઢતી સાથે બદલી
Morbi chakravatnews
મોરબી : મોરબી સબ જેલના ઈનચાર્જ જેલર પી.એમ. ચાવડાની બદલી કરી બઢતી આપવામાં આવી હતી.
મોરબી સબ જેલના ઈનચાર્જ જેલર પી.એમ. ચાવડાની બઢતી સાથે સુરત સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરવામાં આવી છે વી. એમ. ચાવડાને બઢતી સાથે ભરૂચ જિલ્લા જેલ તેમજ અતુલભાઈ હાલપરાને બઢતી સાથે મોરબી સબ જેલ ખાતે જેલરનુ પ્રમોશન મળતા મોરબી સબ જેલના સ્ટાફ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.