Site icon ચક્રવાતNews

મોરબી : વાવડી રોડ પર આવેલ ગૌશાળા પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડી રોડ પર આવેલ ગૌશાળાની સામે આરોપીના ઝૂંપડામાં દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડવામાં આવ્યો

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડી રોડ પર આવેલ ગૌશાળા ની સામેના ભાગમાં આવેલ ઝૂંપડામાં રેઇડ કરતા ત્યાં દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૨૫૦ કિ.રૂ.૫૦૦/- મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા હાજર આરોપી રાણીંગભાઈ હીરાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે

Exit mobile version