મોરબીના બ્લુસ & કેર બ્યુટી પાર્લરમાં બ્રાઇડલ પેકેજ માત્ર ૮૯૯૯થી શરૂ
Morbi chakravatnews
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે બ્લુસ & કેર બ્યુટી સલૂન એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે. જેમાં મેકઅપ માત્ર ૪૯૯ થી શરૂ તથા બ્રાઇડલ પેકેજ માત્ર ૮૯૯૯થી શરૂ અને નેઇલ આર્ટ બિલકુલ ફ્રી તેમજ હેરકેટ, આઈબ્રો, ક્લીનઅપની પણ ફ્રી ટ્રીટમેન્ટ મળશે.
મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટ બીજો માળ દુકાન નંબર -૭૩ તથા મોરબીના સામા કાંઠે હાઉસીંગ ત્રિવેદી હોસ્પિટલની બાજુમાં આઇમા મેલડી કોમ્પલેક્ષમા બીજા માળે આવેલુ બ્લુસ & કેર બ્યુટી સલૂન ખૂબ જાણીતું છે. અહીં સમયાંતરે ગ્રાહકો માટે ખાસ આકર્ષક ઓફર્સ રાખવામાં આવતી હોય છે. જે અંતર્ગત હાલ અહીં એક બ્યુટી પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મેકઅપ માત્ર ૪૯૯ થી શરૂ તથા બ્રાઇડલ પેકેજ માત્ર ૮૯૯૯થી શરૂ અને નેઇલ આર્ટ બિલકુલ ફ્રી તેમજ હેરકેટ, આઈબ્રો, ક્લીનઅપ પણ ફ્રી રાખવામાં આવેલ છે તેમજ કેરાસ્મુથ માત્ર રૂ.૨૯૯૯, પરમીનેન્ટ સ્ટ્રેટનિંગ રૂ.૩૯૯૯ , પ્રેમીનેન્ટ સમુથનિંગનું રૂ.૩૯૯૯ , તેમજ ડાઇમંડ ફેશિયલ, ગોલ્ડ ફેશિયલ, પર્લ ફેશિયલ, ઓક્સી ફેશિયલ, ૦૩+ બ્રાઇડલ ફેશિયલ તમાંમની માત્ર રૂ. ૪૯૯ માં ટ્રીટમેન્ટ મળશે અને હેર ગ્રોથ ટ્રીટમેન્ટ રૂ.૧૪૯૯, પરમનેન્ટ હેર કલર રૂ.૯૯૯, હેર પ્રોટીન ટ્રીટમેન્ટ રૂ.૧૪૯૯ માં મળશે. મોરબીવાસીઓને ખૂબ જ વ્યાજબી ભાવે શ્રેષ્ઠ બ્યુટી ટ્રીટમેન્ટ મળી રહી છે તો તેનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. તેમજ વધુ વિગત માટે મો.નં. 6353253297, 95589 77780 ઉપર સંપર્ક કરવો.