મોરબીના રફાળેશ્વર ગામેથી બીનવારસી ત્રણ બાઈક મળી આવ્યા
Morbi chakravatnews
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી બીનવારસી હાલતમાં ત્રણ બાઈક મળી આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસને મોરબીના રફાળેશ્વર ગામેથી બીનવારસી હાલતમાં ત્રણ બાઈક મળી આવ્યા હતા જે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જેના રજીસ્ટર નંબર -જીજે-૦૩-સીબી-૧૭૬૦ કિં રૂ.૨૦,૦૦૦ તથા હીરો સ્પ્લેન્ડર પ્રો -જેના રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઈપી-૨૭૮૧ કિં રૂ. ૩૦,૦૦૦ તથા હીરો સ્પ્લેન્ડર જેના રજીસ્ટર નંબર -જીજે-૦૩-એજી-૭૯૩૩ જેની કિંમત રૂ.૧૫,૦૦૦ વાળુ મળી આવ્યું હતું.