આવતીકાલ તા.૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે મોરબી મુન નગર અંદર રૂષભપાર્ક ખાતે ભવ્ય ભવાઈનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં બહુચર લોક ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ સહિતના કલાકારો વેશભૂષામાં સજ્જ થઈને ભવાઈ રજૂ કરશે. તો આ કાર્યક્રમ નિહાળવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.