મળતી માહિતી મુજબ પ્રફુલભાઇ હમીરભાઇ બકુત્રા, ઉ.વ-૩૫, રહે-સોખડા ગામના પાટીયા પાસે આવેલ ફાસ્ટેન લેમીનેટ કારખાનાના લેબર ક્વાર્ટર નં-૨૮ મા, તા.જિ-મોરબી મુળ રહે ગામ-ડેરવાણા, તા-કેશોદવાળાએ ગત તા-૦૧/૦૮/૨૦૨૩ ના રોજ કોઇપણ મોરબી તાલુકા સોખડા ગામના પાટીયા પાસે આવેલ ફાસ્ટેન લેમીનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમા રુમ ન્ં-૨૮ મા છતના પંખામા ચાદર દ્વારા પોતાની જાતે ગળાંફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.