Site icon ચક્રવાતNews

મોરબીના કોંગ્રેસ અગ્રણીના પુત્રી ક્રિષ્નાબેન પટેલની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ(મહિલા) જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક.

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે રાજકીય પક્ષો સંગઠન મજબુત બનાવવા કવાયત હાથ ધરી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મોરચામાં મોરબીના ક્રિષ્નાબેન પટેલની જનરલ સેક્રેટરી તરીકે નિમણુક કરાઈ છે

મોરબીના કોંગ્રેસ અગ્રણીના પુત્રી ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા) ના જનરલ સેક્રેટરી તરીકે નિમણુક થતા શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે કોંગ્રેસ અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી તેઓ પક્ષમાં સુંદર કામગીરી કરે તેવી અભિલાષા વ્યક્ત કરી છે

Exit mobile version