મૂળ તરઘરીના વતની અને હાલ મોરબી નીવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરાનુ અવસાન
Morbi chakravatnews
મોરબી: મૂળ માળિયા (મી) તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબી નિવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરા (ઉ .વ.૪૫) નું તા.૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું તા. ૧૭-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે સ્થળ તેમના નિવાસ સ્થાન શીવાલય હાઈટ, ૐ પાર્ક, નાની કેનાલ રોડ, પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે જ્યારે તા.૧૭-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૦ કલાકે તેમના મૂળ નિવાસ સ્થાન માળિયા તાલુકાના તરઘરી ગામે રાખેલ છે.( નોંધ – સાસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે)