Site icon ચક્રવાતNews

ટંકારાના નેસડા (ખા) ગામે 20 સપ્ટેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે

નિરાધાર ગૌ-માતાના લાભાર્થે શ્રી ઉમિયા ગૌસેવા મંડળ તથા નેસડા સમસ્ત ગામ દ્વારા તારીખ ૨૦/૦૯/૨૦૨૫ ને શનીવારના રોજ રાત્રીના ૦૯:૩૦ કલાકે નેસડા (ખા) ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સતી મદાલશા યાને સ્વર્ગની સુંદરી અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક નભલો – પભલો કૌમીકનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષ કાર્યક્રમ રાત્રીના ૧૦ કલાકે મહાકાળી માતાજીનો પ્રાગટ્ય પ્રસંગ.

તેથી આ નાટક જોવા સર્વે ધર્મપ્રેમી જનતાને સમસ્ત નેસડા (ખા) ગામ તથા શ્રી ઉમિયા ગૌસેવા મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version