હળવદના નવા ઘનશ્યામગઢ ગામના વતની ચેતનાબેન બીપીનભાઈ સંઘાણીનુ અવસાન
Morbi chakravatnews
હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની ચેતનાબેન બીપીનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું બહેનો માટે તા. ૧૮-૦૭-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સમય સાંજે ૩:૦૦ થી ૪:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન નવા ઘનશ્યામગઢ ગામે રાખેલ છે તથા ભાઈઓ માટે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે હળવદના નવા ઘનશ્યામગઢ ગામે બહુચર માતાજીના મંદિર ખાતે રાખેલ છે.