Site icon ચક્રવાતNews

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબી કાયજી પ્લોટ મેઈન રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી કાયજી પ્લોટ મેઈન રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો રફીકભાઈ ઉર્ફે મુન્નો રહીમભાઈ દલવાણી (ઉ.વ.૩૭) રહે. કાલીકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી બાવા અહેમદશાહ મસ્જીદ પાસે મોરબી તથા આરીફભાઈ મુસાભાઈ બીજાણી (ઉ.વ.૩૦) રહે. મોરબી રવાપર રોડ ભવાની સોડાની સામે કાયાજી પ્લોટ શેરી નં -૩ મોરબીવાળાને રોકડ રકમ ૨૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version