Site icon ચક્રવાતNews

મોરબીના ગાંધી ચોક નજીક નોટ નંબરનો જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોક નજીક ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે,

જુગાર રમતા પકડાયેલ આરોપીઓમાં અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી ઉવ.૩૦, નીતીનભાઈ તરશીભાઈ ચાવડા ઉવ.૫૪, સફીભાઈ તારમામદભાઈ મોટલાણી ઉવ.૫૨, મનીષભાઈ મહાદેવભાઈ મહાલીયા ઉવ.૪૨ તથા ભાવેશભાઈ જેન્તીભાઈ ઠક્કર ઉવ.૫૦ એમ પાંચ જુગારીને પકડી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version