પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ
Morbi chakravatnews
મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે તેવા સંકલ્પ લીધા હતા.
પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના નવા હોદેદારોની વરણી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે કરવામાં આવી જેમાં – પ્રમુખ તરીકે જયદીપભાઈ મહેતા, – મહામંત્રી તરીકે ઋષિભાઈ મહેતા, – ધ્વનિતભાઈ દવે અને – હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી હતી.