વરસાદ અપડેટ :- સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી માં ક્યાં કેટલો વરસાદ ?
Morbi chakravatnews
મોરબી જિલ્લામાં મેઘરાજ છેલ્લા ૨-૩ દિવસ થી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે જાણી એ આજ સવારે ૬ વાગ્યા થી લઇ સાંજના ૬ વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ થયો.
આગામી ૨૪ કલાકમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે તંત્ર હાલ એલર્ટ મોડમાં છે. તેમજ મોરબી માં એક SDRF ની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે.