Site icon ચક્રવાતNews

આવતી કાલે રવિવારે મહેન્દ્રનગરમાં ઢોલેરા નું પ્રખ્યાત રામામંડળ

મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે તો આ કાર્યક્રમમાં પધારવા હિતેશભાઈ લક્ષ્મણભાઈ કાલરીયાએ જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Exit mobile version