રણછોડ નગર વિસ્તરમાંથી જુગાર રમતા ૨ મહિલાઓ સહિત ૧૦ ઝડપાયા
Morbi chakravatnews
વીસીપરા વિસ્તારમાં રણછોડ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ કરી. બે મહિલાઓ સહિત ૧૦ પકડાયા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસને દ્વારા રણછોડ નગર માં આવેલ સાઈબાબા મંદિરની પાછળ આવેલ આરોપી નીખીલભાઈ રાજેશભાઈ સોલંકીના રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રહેણાક મકાન માંથી જુગાર રમતા આરોપી
(૧)નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી
(૨)વિજયભાઇ નાગજીભાઇ રાવા,
(૩)આવેશભાઇ અબ્બાસભાઇ નોડે,
(૪)દેવાંગભાઇ જગદીશભાઇ લાંઘણોજા,
(૫)શાંતીલાલ કેશુભાઇ કિડીયા,
(૬)સંજયભાઇ દિનેશભાઇ ગજીયા,
(૭)અજયભાઇ પ્રેમજીભાઇ ઇન્દરીયા,
(૮)શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક,
(૯)હંસાબેન માધુભાઇ ડાભી
(૧૦)ગીતાબેન રમેશભાઇ ધરજીયા
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૬૨,૩૧૦/- કબ્જે કરવામાં આવ્યા છે. જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.