Site icon ચક્રવાતNews

મોરબીના જુના સાદુળકા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો ઉવ.૩૨ રહે ગ્લોરી સીરામીક હરિપર-કેરાળા જતા રોડ ઉપર તા.જી. મોરબી વાળાએ ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version