Site icon ચક્રવાતNews

શ્રીરામ સોલ્ટ દ્વારા જાજાસર પ્રાથમિક શાળાના 110 બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા

મોરબી : માળીયા તાલુકાના જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિના મૂલ્યે સ્કુલ યુનિફોર્મ આપવામાં આવ્યા


બાબુભાઈ હુંબલ તેમજ નિકુલભાઇ ડાંગરનો શાળા અને શિક્ષણ પ્રત્યેની લાગણી અને શાળા પરિવાર ની માંગણીને શાળા પરિવાર વતી તેમજ ગામ વતી શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા તેમજ સ્ટાફ ગણ, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્યઓ તેમજ સરપંચ મનુભાઈ,જેઠાભાઈ દ્વારા દાતા બાબુભાઈ હુંબલ તેમજ શ્રીરામ સોલ્ટ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Exit mobile version