Site icon ચક્રવાતNews

ટંકારાના જયનગર ગામે જુગારીઓ ઝડપાયા

ટંકારા પોલીસ દ્વારા ટંકારાના જયનગર ગામે થી જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

ટંકારાના જયનગરમાં પોલીસ રેઇડ કરતા દેવીપૂજક વાસમાં ઠાકરશીભાઈ પટેલની દુકાન પાછળ જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમના નામ ઠામ પૂછતા તેઓ

(૦૧) દશરથભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.૩૦)
(૦૨) કરમશીભાઇ તેજાભાઇ છીપરીયા (ઉ.વ. ૪૫)
(૦૩) ભારાભાઇ ઉર્ફે માંડાભાઇ વીરાભાઇ લામકા (ઉ.વ. ૫૨)
(૦૪) ભાવેશભાઇ કાળુભાઇ સોલંકી રહે. જયનગર (અટક કરવા પર બાકી)

મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આરોપી ૧ થી ૩ ની અટક કરવામાં આવી છે. તેમજ તેમની પાસે થી રોકડ રકમ ૧૬,૮૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે

Exit mobile version