Site icon ચક્રવાતNews

ટંકારા : મેઘપર ઝાલા પ્રા શાળા માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા કાર્યક્રમ યોજાયો

મેઘપર ઝાલા પ્રા શાળા માં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા કાર્યક્રમ યોજાયો જેમાં દિપેનભાઈ ભટ્ટ દ્રારા બાળકો ને વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગ કરાવી બાળકો ને વિજ્ઞાન સરળતા થી સમજાય તેવી જાણકારી પુરી પાડવામાં આવી હતી

તેમજ પ્લાસ્ટીકને રીયૂઝ કરવાની, હવાનું દબાણ અને હવા જગ્યા રોકે છે, ફન વિથ સાયન્સ, ઇકોબ્રિજ, રોકેટ બનાવી રોકેટ ઉડાડવાની લાઈવ પ્રવૃત્તિ દ્રારા સમજ,ગણિતની પ્રવૃત્તિ દ્રારા જાણકારી આપેલ.આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા બાળકો નો ફ્રી સેમીનાર કરી બાળકો ને વિજ્ઞાન થી રસપ્રદ બનાવેલ.
મેઘપર ઝાલા શાળા પરિવાર દ્વારા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રનો આભાર વ્યકત કર્યો હતો

Exit mobile version