ટંકારાના રોહિશાળા ગામે ચોર ત્રાટક્યા. ત્રણ જગ્યાએ તાળા તૂટ્યા
Morbi chakravatnews
ટંકારાના રોહિશાળા ગામે રાત્રીના સમયે બે ઇસમો દ્વારા રોહીશાળા સેવા સહકારી મંડળીના તાળા તોડી પ્રવેશ કરી ઓફીસનુંતાળુતોડી ઓફીસમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ નંગ-૨
જેની અંદાજીત કી.રૂ.- ૨૦૦૦૦/- ની ચોરી કરી તેમજ પંચર ની દુકાન તોડી તેમાથી લોખંડ ના પાના પકકડ તથા દુધ સહકારી મંડળીના તાળા તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે