Site icon ચક્રવાતNews

ટંકારા : શક્તિ નગર ગામે જુગાર રમતી ટુકડી ઝડપાઈ

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા તાલુકાના શક્તિ નગર ગામની પ્રાથમિક શાળા પાછળ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા આરોપી
(૧) ભાવેશભાઈ સવજીભાઈ સંઘાણી
(૨) વિજયભાઈ હંસરાજભાઇ ભાગિયા
(૩) જીગ્નેશભાઈ ભવાનભાઈ પાલરિયા
(૪) ચંદ્રકાંતભાઈ જસમતભાઈ સંઘાણી
(૫) ગણેશભાઈ કરસનભાઈ ભાગીયા
(૬) વસ્તાભાઈ મોતીભાઈ મુછારા
(૭) જાદવજીભાઈ કરસનભાઈ ભાગિયા
(૮) નરભેરામભાઈ જસમતભાઈ સંઘાણી
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૩૫,૬૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

Exit mobile version