ટંકારા તાલુકાના હડમતિયા ગામે વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારે નકલંકધામે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

“गुरू ब्रह्मा गुरू विष्णु, गुरू देवो महेश्वररा, गुरु साक्षात परब्रह्म, तस्मे श्री गुरुवे नमः “
સર્વ વરિયા પ્રજાપતિ સમાજના ધર્માનુરાગીઓને ગુરૂગાદીના ગુરૂપૂર્ણિમા નિમિત્તે જય સિયારામ. સર્વને ગુરૂઆશિર્વાદ સહ જણાવવાનું કે ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે સમસ્ત વરિયા પ્રજાપતિ ગુરૂદ્વાર શ્રી નકલંકધામ હડમતિયા (પાલણપીર) મુકામે ગુરૂદર્શન તથા મહાપ્રસાદનું આયોજન કરેલ હોય સર્વને પધારવા ગુરુગાદી તરફથી આમંત્રણ છે.
મહાપ્રસાદ : સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ભોજન (નાત જમણવાર) તા. ૩/૭/૨૦૨૩ ને સોમવાર સમય : ૧૧.૩૦ કલાકે
સંતવાણી : ૨/૭/૨૦૨૩ રવિવાર રાત્રે ૯.૩૦ કલાકે
નિમંત્રણ : પરમ પૂજ્ય ગુરૂ શ્રી મહેલદાસબાપુ (મહંત શ્રી નકલંકધામ હડમતિયા – પાલણપીર) મુ. હડમતિયા તા. ટંકારા જી. મોરબી