Site icon ચક્રવાતNews

ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

લજાઈ પીએચસી ખાતે વિના મુલ્યે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

ટંકારા: લજાઈ પીએચસી ખાતે ડો. મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ) મોતીયો, જામર, વેલ, પરવાળા તથા નાશુર ની તપાસ, ડો. જીજ્ઞાસા એમ. પનારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરિયાશસ, ખીલ, શીતળ, એલર્જી, ગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર , ડો. અમિત એમ. બોડા (અમિધારા બાળકોની હોસ્પિટલ) નવજાત શિશુ તેમજ બાળરોગ ના નિષ્ણાત, ડો. ડિમ્પલ વિરમગામા – અંબાણી (સ્વસ્તિક વુમન હોસ્પિટલ) પ્રસુતિ – સ્ત્રી રોગ તેમજ વંધ્યત્વ નિષ્ણાત 

તારીખ : ૨/૭/૨૦૨૩ રવિવાર

 સ્થળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુ. લજાઈ

 સમય : સવારે ૯ થી ૧૨

નોંધ : અગાઉ એપોયમેન્ટ લેવી ફરજિયાત છે. કેમ્પમાં આવો ત્યારે ફાઈલ તેમજ જુના રિપોર્ટ સાથે લાવવા

એપોયમેન્ટ નંબર : 99093 66660

Exit mobile version