Site icon ચક્રવાતNews

ટંકારાના વાધગઢ ગામે યુવકને હાર્ટ એટેક આવતા મોત 

ટંકારાના વાધગઢ ગામે યુવકને ગામે આધેડનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ ખસેડવામાં આવતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે તો ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .

ટંકારાના વાધગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા બાદ સવારમાં ઉઠેલ નહિ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠેલ નહી જેથી ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી આઈ ટી જામ સાથે વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.

Exit mobile version