આવતી કાલ સોમવારે NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી મિટિંગ યોજાશે
Morbi chakravatnews
આવતી કાલ સોમવારે મોરબી ખાતે NSUI ની જિલ્લા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવશે. મિટિંગમાં NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજરી આપશે. ત્યારે મોરબી જિલ્લાના NSUI ના હોદેદારો આ મિટિંગમાં ઉપસ્થિત રહેશે.
NSUI ની જિલ્લા કારોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે બપોરે ૨ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે કારોબારી મીટીંગ યોજાવાની હોઈ ત્યારે NSUI ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીમાં હાજર રહેશે આ કારોબારીમાં મોરબી જિલ્લાના NSUI ના તમામ હોદેદારો હાજરી આપશે