Site icon ચક્રવાતNews

મોરબી :- નેશનલ હાઇવે પર બાઈક સ્લીપ થયા બાઈક ચાલકનું મોત.

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક હીરો પેસન પ્લસ મોટર સાયકલ લઈને જઈ રહેલા અમિતેશ્વરકુમાર સુરેન્દ્રકુમાર વર્મા, ઉ.53, રહે.સેરોન સીરામીક નીચી માંડલ તા.જી.મોરબી, મુળ રહે.છપરા, જી.સારન રાજય બિહાર વાળાનું તા.31 જુલાઈના રોજ બાઈક સ્લીપ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Exit mobile version