મોરબી: લગધીરપુર રોડ પર આવેલ ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સદામભાઈ ઈકબાલભાઈ ખોખર ઉ.વ. ૩૦ વાળા એ ગત તા.૨૪-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે લગધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ ટાઈલ્સના કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img